Jhaverchand Meghani
મોર બની થનગાટ કરે by Jhaverchand Meghani

મોર બની થનગાટ કરે by Jhaverchand Meghani

બહુ રંગ ઉમંગમાં પીછ પસારીને બાદલસું નિજ નેનન ધારીને મેઘમલાર ઉચારીને આકુલ પ્રાણ કોને કલ-સાદ કરે. મોર બની થનગાટ કરે ઘર ઘરર ઘરર મેઘઘટા ગગને ગગને ગરજાટ ભરે ગુમરી ગુમરી ગરજાટ ...

0
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, by Jhaverchand Meghani

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, by Jhaverchand Meghani

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે, કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે; ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે. કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી, શોણિતભીના ...

0
સમબડિઝ ડાર્લિંગ by Jhaverchand Meghani

સમબડિઝ ડાર્લિંગ by Jhaverchand Meghani

ઉદાહરણ તે કોઇનો લાડકવાયો રૂપાંતર છે.રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે ...

0
એહવા આગેવાનને by Jhaverchand Meghani

એહવા આગેવાનને by Jhaverchand Meghani

બીજાંને બકરાં કરી, આપ બને ગોવાળ,બીજાં સબ કંગાલ ને પોતે પાલનહાર,લ્યાનત હજો હજાર એહવા આગેવાનને!બીજાંને બથમાં લઈ થાપા થાબડનાર,પોતાનાં વડિયાં કરે કદમે રમતાં બાળ,ખમા! ખમા! લખવાર એહવા ...

0
સો સો રે સલામુ મારા ભાંડુડાને… by Jhaverchand Meghani

સો સો રે સલામુ મારા ભાંડુડાને… by Jhaverchand Meghani

સો સો રે સલામુ મારા ભાંડુડાને કે'જો રે,જાજેરા જુહાર જગને દેજો હો જી.ભળાયું ન તેને સૌને, માતા માફ કે'જો રેહ્રદયમાં રાખી અમને, લેજો હો જી. સો સો રે…ટીપે ટીપે શોણિત મારા ઘોળી ઘોળી ...

0
Savaj Garje  by Jhaverchand Meghani

Savaj Garje by Jhaverchand Meghani

વનરાવનનો રાજ ગરજેગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકડ્યપાતળિયો જોદ્ધો ગરજેમાં ફાડી માતેલો ગરજેજાણે કો જોગંદર ગરજેનાનો એવો સમંદર ગરજે !

0
કસુંબીનો રંગ by Jhaverchand Meghani

કસુંબીનો રંગ by Jhaverchand Meghani

લાગ્યો કસુંબીનો રંગ -રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ.. ...

0
શિવાજીનું હાલરડું by Jhaverchand Meghani

શિવાજીનું હાલરડું by Jhaverchand Meghani

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)બાળુડાને માત હીંચોળેધણણણ ડુંગરા બોલે.શિવાજીને નીંદરું ના'વેમાતા જીજાબાઇ ઝુલાવે.પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની ...

0
ફાગણનો ફાગ by Jhaverchand Meghani

ફાગણનો ફાગ by Jhaverchand Meghani

આજ ફાગણને ફાગ, રૂમઝૂમતી રમવા નીસરી,રમવા નીસરી દુ:ખડાં વીસરી રે.આજ ગલને ગુલાલ છાંટતી રમવા નીસરી,રમવા નીસરી મુખ રાતાં કરી રે.આજ કેસૂડા ડાળ, રંગરેલી રમવા નીસરી,રમવા નીસરી પટકુલ કેસરી ...

0
ચારણ કન્યા by Jhaverchand Meghani

ચારણ કન્યા by Jhaverchand Meghani

સાવજ ગરજે !વનરાવનનો રાજા ગરજેગીરકાંઠાનો કેસરી ગરજેઐરાવતકુળનો અરિ ગરજેકેડ્યપાતળિયો જોદ્ધો ગરજેમોં ફાડી માતેલો ગરજેજાણે કો' જોગંદર ગરજેનાનો એવો સમદર ગરજે !ક્યાં ક્યાં ગરજે ?બાવળના ...

0
ક્યાં ક્યાં ગરજે by Jhaverchand Meghani

ક્યાં ક્યાં ગરજે by Jhaverchand Meghani

બાવળના જાળામાં ગરજેડુંગરના ગાળામાં ગરજેકણબીના ખેતરમાં ગરજેગામ તણા પાદરમાં ગરજેનદીઓની ભેખડમાં ગરજેઉગમણો, આથમણો ગરજેઓરો ને આઘેરો ગરજે

0
જડબાં ફાડે!  by Jhaverchand Meghani

જડબાં ફાડે! by Jhaverchand Meghani

ડુંગર જાણે ડાચાં ફાડે !જોગી જાણે ગુફા ઉઘાડે !જમરાજાનું દ્વાર ઉઘાડે !પૃથ્વીનું પાતાળ ઉઘાડે !બરછી સરખા દાંત બતાવેલસ ! લસ ! કરતા જીભ ઝુલાવે

0
બહાદુર ઊઠે !  by Jhaverchand Meghani

બહાદુર ઊઠે ! by Jhaverchand Meghani

બડકંદાર બિરાદર ઊઠેફરસી લેતો ચારણ ઊઠેખડગ ખેંચતો આહીર ઊઠેબરછી ભાલે કાઠી ઊઠેગોબો હાથ રબારી ઊઠેસોટો લઈ ઘરનારી ઊઠેગાય તણા રખવાળો ઊઠેદૂધમલા ગોવાળો ઊઠેમૂછે વળ દેનારા ઊઠેખોંખારો ખાનારા ...

0
કોઈનો લાડકવાયો by Jhaverchand Meghani

કોઈનો લાડકવાયો by Jhaverchand Meghani

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવેકેસર-વરણી દેશસેવિકા કોમલ સેજ બિછાવેઘાયલ મરતાં મરતાં રેમાતની આઝાદી ગાવેકો'ની વનિતા, કો'ની માતા, ભગિની ટોળે વળતીશોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા ...

0
વર્ષા by Jhaverchand Meghani

વર્ષા by Jhaverchand Meghani

ભીડેલા આભને ભેદી કો' રાજબાળ તાળીઓ પાડતી છૂટી,બાપુના લાખ લાખ હેમર હાથીડલા હાંકતી હાંકતી છૂટી.ઘાટા અંબોડલાની મેલી લટ મોકળી, રંગભરી રાસડે ઘૂમે,લૂંબઝૂંબ તારલાના ટેટા ઝંઝેડતી, ચાંદા ...

0
તમે મારા દેવનાં દીધેલ છો  by Jhaverchand Meghani

તમે મારા દેવનાં દીધેલ છો by Jhaverchand Meghani

તમે મારા દેવનાં દીધેલ છો,તમે મારા માંગીને લીધેલ છો,આવ્યાં ત્યારે અમર થઈને રો'.મહાદેવ જાઉં ઉતાવળી, ને જઈ ચઢાવું ફૂલ,મા'દેવજી (જ્યારે) પ્રસન્ન થયા, ત્યારે આવ્યા (તમે) અણમૂલ;તમે ...

0
ભયથી ભાગ્યો !  by Jhaverchand Meghani

ભયથી ભાગ્યો ! by Jhaverchand Meghani

સિંહણ, તારો ભડવીર ભાગ્યોરણ મેલીને કાયર ભાગ્યોડુંગરનો રમનારો ભાગ્યોહાથીનો હણનારો ભાગ્યોજોગનાથ જટાળો ભાગ્યોમોટો વીર મૂછાળો ભાગ્યોનર થઈ તું નારીથી ભાગ્યોનાનકડી છોડીથી ભાગ્યો !

0
આવજો, વા’લી બા by Jhaverchand Meghani

આવજો, વા’લી બા by Jhaverchand Meghani

આવજો આવજો, વા'લી બા !એક વાર બોલ : ભલે ભાઈ, તું જા !પાછલી તે રાતને પહેલે પરોડિયે……. ઝબકીને તું જ્યારે જાગે……. રે મા ! ઝબકીને તું જ્યારે જાગે,ઓશીકે પાંગતે ફેરવતાં હાથ તુંને……. પડખું ...

0
થર થર કાંપે by Jhaverchand Meghani

થર થર કાંપે by Jhaverchand Meghani

વાડામાં વાછડલાં કાંપેકૂબામાં બાળકડાં કાંપેમધરાતે પંખીડા કાંપે ઝાડ તણાં પાંદલડા કાંપેપહાડોના પથ્થર પણ કાંપેસરિતાઓનાં જળ પણ કાંપેસૂતાં ને જાગતાં કાંપેજડ ને ચેતન સૌએ કાંપે

0
આંખ ઝબૂકે !  by Jhaverchand Meghani

આંખ ઝબૂકે ! by Jhaverchand Meghani

કેવી એની આંખ ઝબૂકેવાદળમાંથી વીજ ઝબૂકેજોટે ઊગી બીજ ઝબૂકેજાણે બે અંગાર ઝબૂકેહીરાના શણગાર ઝબૂકેજોગંદરની ઝાળ ઝબૂકેવીર તણી ઝંઝાળ ઝબૂકેટમટમતી બે જ્યોત ઝબૂકેસામે ઊભું મોત ઝબૂકે

0
લાગ્યો કસુંબીનો રંગ by Jhaverchand Meghani

લાગ્યો કસુંબીનો રંગ by Jhaverchand Meghani

લાગ્યો કસુંબીનો રંગ -રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..બહેનીને કંઠે નીતરતાં ...

0
મોરબીની વાણિયણ by Jhaverchand Meghani

મોરબીની વાણિયણ by Jhaverchand Meghani

કૂવા કાંઠે ઠીકરી,કાંઇ ઘસી ઊજળી થાય,મોરબીની વાણિયણ મછુ પાણી જાય;આગળ રે જીવોજી ઠાકોર,વાંહે રે મોરબીનો રાજા,ઘોડાં પાવાં જાય.કર્ય રે, વાણિયાણી, તારા બેડલાનાં મૂલ;જાવા દ્યો,જીવાજી ...

0
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો  by Jhaverchand Meghani

વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો by Jhaverchand Meghani

ધીરા વાજે રે મીઠા વાજો,વાહુલિયા હો,તમે ધીરા રે ધીરા વાજોધીરા ગાજો રે ધીરા ગાજો,મેહુલિયા રે, ધીરા રે ધીરા ગાજોબાળુડાના બાપુ નથી ઘરમાંઅથડાતા એ દૂર દેશાવરમાંલાડકવાયો લોચે છે ...

0
હજારો વર્ષની જૂની અમારી વેદના; by Jhaverchand Meghani

હજારો વર્ષની જૂની અમારી વેદના; by Jhaverchand Meghani

હજારો વર્ષની જૂની અમારી વેદના;કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે'જે!ગુમાવેલી ...

0
કોઈ દી સાંભરે નઇ by Jhaverchand Meghani

કોઈ દી સાંભરે નઇ by Jhaverchand Meghani

કોઈ દી સાંભરે નઇમા મને કોઈ દી સાંભરે નઇકેવી હશે ને કેવી નઇમા મને કોઈ દી સાંભરે નઇકોક કોક વાર વળી રમ્મત વચાળે મારાકાનમાં ગણગણ થાયહુતુતુતુની હડિયાપટીમામાનો શબદ સંભળાય-મા જાણે ...

0
છેલ્લી પ્રાર્થના by Jhaverchand Meghani

છેલ્લી પ્રાર્થના by Jhaverchand Meghani

હજારો વર્ષની જૂની અમારી વેદના;કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથા;મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાં;સમર્પણ એ સહુ તારે કદમ,પ્યારા પ્રભુ!અમારા યજ્ઞનો છેલ્લો બલિ: આમીન કે'જે!ગુમાવેલી ...

0
સ્વતંત્રતાની મીઠાશ by Jhaverchand Meghani

સ્વતંત્રતાની મીઠાશ by Jhaverchand Meghani

તારા નામમાં, ઓ સ્વતંત્રતા, મીઠી આ શી વત્સલતા ભરી,મુરદાં મસાણેથી જાગતાં - એવી શબ્દમાં શી સુધા ભરી !પૂછી જોજો કોઈ ગુલામને -ઊઠ્યા કેવા ઓઘ એને મનેમળી મુક્તિ મંગલ જે દિનેએને કાને શબ્દ ...

0
તરુણોનું મનોરાજ્ય by Jhaverchand Meghani

તરુણોનું મનોરાજ્ય by Jhaverchand Meghani

ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ:આજ અણદીઠ ભૂમિ તણે કાંઠડે,વિશ્વભરના યુવાનોની આંખો અડે;પંથ જાણ્યા વિના પ્રાણ ઘોડે ચડે,ગરુડ-શી પાંખ આતમ વિષે ...

0
ઊભો રે‘જે by Jhaverchand Meghani

ઊભો રે‘જે by Jhaverchand Meghani

ત્રાડ પડી કે ઊભો રે‘જે !ગીરના કુત્તા ઊભો રે‘જે !કાયર દુત્તા ઊભો રે‘જે !પેટભરા ! તું ઊભો રે‘જે !ભૂખમરા ! તું ઊભો રે‘જે !ચોર-લૂંટારા ઊતો રે‘જે !ગા-ગોઝારા ઊભો રે‘જે !

0
Best Selling BooksGrab Now!
+ +